પોલીસ કમિશનરે કન્ટેઈનમેન્ટ વિસ્તારની મુલાકાત લીધી, પોલીસની સાથે પેરામિલિટ્રી ફોર્સ પણ તૈનાત

0
9

આજે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કન્ટેઈનમેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે ચામુંડા બ્રિજ, શાહીબાગ તેમજ કૃષ્ણનગરના કન્ટેઈનમેન્ટ ઝોનની મુલાકાત લઈ બંદોબસ્ત બાબતે સૂચનો કર્યાં હતા. તેમજ નોન કન્ટેઈનમેન્ટ ઝોનમાં પોલીસ બંદોબસ્ત ઓછો કરવામાં આવ્યો છે. જ્યારે કન્ટેઈનમેન્ટ ઝોનમાં પોલીસની સાથે પેરામિલિટ્રી ફોર્સ પણ તૈનાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here