પાલનપુર : ફરજ દરમિયાન મૃત્યુ પામનાર હોમગાર્ડ ના પરીવાર ને મંજૂર થયેલા મરણોત્તર સહાય ના ચેક આપવામાં આવ્યા

0
30
પોલીસ ના એક અનુયાયી એવા હોમગાર્ડ પણ લોકોની સુરક્ષા માટે દિવસરાત ખડેપગે રહેતા હોય છે. માનદ વેતનમાં કામકારતા આવા હોમગાર્ડ સાથે અચાનક કોઈ ઘટના બને ત્યારે એમના પરીવાર પર આફત આવી પડે છે.
પાલનપુર હોમગાર્ડ માં ફરજ દરમિયાન મૃત્યુ પામનાર ત્રણ પરીવાર ને આજરોજ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે જિલ્લા કમાન્ડર શ્રી આર. એમ.પંડ્યા સાહેબ ના હસ્તે બિમારી તથા આકસ્મિક કુદરતી અવસાન પામેલા વડગામ ,દાંતા,તથા પાલનપુર ના ત્રણ પરીવાર નેહોમગાર્ડ વેલ્ફેર ફંડ અમદાવાદ થી મંજૂર થયેલા મરણોત્તર સહાય ના ચેક મરનારના વારસદારને આપવામાં આવ્યા. આ ચેક વિતરણ વખતે ત્રણે યુનિટ ના અધિકારીઓ હાજાર રહ્યા હતા.
આ સહાય થી મૃત્યુ પામનાર હોમગાર્ડ ના પરીવાર ને થોડા અંશે મદદ થવાથી પરીવાર ના લોકોને થોડી રાહત થઇ છે.
અહેવાલ : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here