ગીર સોમનાથ આવેલ નવાગામ નું ગૌરવ ઇન્ડિયન આર્મીમાં ટ્રેનિંગ પૂરી કરીને માદરે વતન પધારતા પ્રતિકભાઈ રણજીતભાઈ બામણીયા ભવ્ય રેલી સ્વરૂપે સ્વાગત કરેલ તેમાં ઉપસ્થિત બાંધકામ સમિતિના ચેરમેન બાબુભાઈ પરમાર ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરસાના મહામંત્રી પ્રતાપસિંહ બારડ દેવેન્દ્રભાઈ સોલંકી નવાગામના સરપંચ પ્રતાપભાઈ બામણીયા અમરાપુર તાલુકા પંચાયત સદસ્ય જસુભાઈ સોલંકી રામસિંહભાઈ જાદવ ઉપસરપંચ નાથાભાઈ માજી સરપંચ નવાગામ ભરતભાઈ માજી સરપંચ લાખાપરા દાનાભાઈ બામણીયા સરપંચ આણંદપુરા અરશીભાઈ વાળા આચાર્યશ્રી વરજાંગભાઈ બામણીયા રીટાયર્ડ આર્મીમેન અમરસિંહભાઈ વાળા રિટાયર્ડઆર્મીમેન પ્રકાશભાઈ વાળા રિટાયર્ડ આર્મી મેન બામણીયા ગટુરભાઈ ભીખાભાઈ ચુડાસમા તથા ગામજનો ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ તેમનું ભવ્ય સન્માન અને સ્વાગત કરે.
REPORTER : દિપક જોષી દ્વારા ગીર સોમનાથ પ્રાચી