મોદીનો પ્રકૃતિ પ્રેમ : વડાપ્રધાને મોરને દાણા ખવડાવતા અને લોનમાં લટાર મારતો એક વીડિયો શેર કર્યો, લખ્યું- રગ રગ હૈ રંગા, નીલા-ભૂરા, શ્યામ-સુહાના

0
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુદરત સાથે પોતાની લાગણી વ્યક્ત કરતો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. મોદી પીએમ આવાસમાં મોરની કળાને નિહાળી રહ્યા છે. તે અલગ અલગ લોકેશન પર મોરને પોતાના હાથે દાણા ખવડાવી રહ્યા છે.

મોદી લોનમાં લટાર મારતા જોવા મળી રહ્યા છે. તેમણે એક કવિતા પણ શેર કરી છે. જેમાં મોર, શાંતિ, અને મૌનનું મહત્વ જણાવ્યું છે. મુરલીધર, જીવાત્મા, શિવાત્મા અને અંતર્મનની વાત પણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here