સયાજી હોસ્પિટલમાંથી નાસી છૂટેલ કેદી ઝડપાયો, કોરોના ટેસ્ટ માટે લવાયો હતો સયાજી હોસ્પિટલમાં

0
0

સયાજી હોસ્પિટલમાંથી નાસી છૂટેલ કેદી ઝડપાયો.
ઝાલોદ પોલીસે કરી ધરપકડ.
કોરોના ટેસ્ટ માટે લવાયો હતો સયાજી હોસ્પિટલમાં.
હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ના પાંચમાં માળેથી થયો હતો ખરા.
પેટ્રોલીંગમાં નીકળેલા ઝાલોદ પોલીસે કરી ધરપકડ.
મુકેશ હરજાણી મર્ડર કેસમાં પણ અનિલ હતો મુખ્ય સૂત્રધાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here