કોરોના વાઈરસ : સ્વાધ્યાય પરિવારે આપેલુ જાહેર સેનિટાઇઝેશન મશીન વડોદરામાં લવાયુ, ફાયરબ્રિગેડને સાથે રાખીને સેનિટાઇઝની કામગીરી કરાશે

0
6

વડોદરા : કોરોના વાયરસ મહામારી વચ્ચે સ્વાધ્યાય પરિવાર દ્વારા આપવામાં આવેલુ જાહેર સેનિટાઇઝેશન મશિન આજે વડોદરા લાવવામાં આવ્યું છે. સ્વાધ્યાય પરિવાર દ્વારા આ પ્રકારના 20થી વધુ ફોગિંગ મશીન તેના ઓપરેટર સાથેની વ્યવસ્થા કરીને સરકારને આપવામાં આવ્યા છે, જેનો વડોદરા શહેરમાં ફાયરબ્રિગેડના કર્મચારીઓને સાથે રાખીને આ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. આ ફોગિંગ મશીન ની વિશેષતા એ છે કે, તે એક સાથે 600 લીટરથી વધુ પ્રવાહીનો સંગ્રહ થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here