વડોદરા ના મહારાણી ટ્રેડિશનલ ડ્રેસમાં માંડવડી લઇને યુવતીઓ સાથે ગરબે ઘૂમ્યા

0
50

વડોદરાઃ વડોદરા શહેરમાં પેલેસ હેરિટેજ ગરબામાં આઠમા નોરતે મહારાણી રાધિકારાજે ગાયકવાડ પરંપરાગત વેશમાં માંડવડી લઇને યુવતીઓ સાથે ગરબે ઘૂમ્યા હતા. આ ઉપરાંત આઠમા નોરતે તમામ ગરબા ગ્રાઉન્ડ્સ હાઉસફૂલ થઇ ગયા હતા. અને નવરાત્રી જ્યારે પૂર્ણ થવા જઇ રહી છે, ત્યારે શેરી સોસાયટીના ગરબાઓમાં ખેલૈયાઓ મોડે સુધી ગરબે ઘૂમ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here