Thursday, August 5, 2021
No menu items!
Homeઆવતીકાલે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થશે, સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર...
Array

આવતીકાલે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થશે, સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે

ગાંધીનગર. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતીકાલે એટલે કે 17 મેના રોજ સવારે 8 વાગ્યે પ્રસિદ્ધ કરવામાં આવશે. જોકે આ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે. જોકે ધો. 12 સાયન્સની માર્કશીટ અને પ્રમાણપત્ર આપવાની તારીખ હવે પછી જણાવવામાં આવશે. આ ઉપરાંત ગુણચકાસણી, દફતરચકાસણી, ગુણતુટ તથા પરિણામ જમા કરાવવા વગેરેની સૂચનાઓનો પત્ર અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments