અમદાવાદ : સ્ટિંગ ઓપરેશન : ઓઢવ પોલીસ સ્ટેશન ની હદ માં ખુલ્લે આમ જોર શોર માં દેશી દારૂ નું વેચાણ

0
0

ગાંધી ના ગુજરાત માં નશાબાંધી નો કાયદો છે અને ગુજરાત સરકાર 2જી ઓક્ટોમ્બર થી નશાબંધી નાબૂદ નો પર્વ ઉજવી રહી છે ત્યારે જ સી.એન.24 ન્યુઝ દ્વારા અમદાવાદ શહેર ના ઓઢવ પોલીસ સ્ટેશન ની હદ માં જુદી જુદી જગ્યાઓ ઉપર કેમિકેલ યુકત દેશી દારૂ નું વેચાણ થઇ રયું છે. તેનું સ્ટિંગ ઓપરેશન નિહાળો નીચે દર્શાવેલ વિડીયો માં.

વિડીયો – 1

 

ઓઢવ પી.આઈ. જાડેજા સાહેબ ને અમારી ટીમે ટેલિફોનિક જાણ કર્યા છતાં કોઈ પણ જાતના પગલાં લેવાયા નથી. ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી અને ગૃહ મંત્રી શ્રી દ્વારા કડક પગલાં ભરવા નો હુકમ આપ્યા છતાં શહેર ના પોલીસ કમિશ્નર સેક્ટર 2 , ડી.સી.પી. સાહેબ ,પી.સી.બી. ,ક્રાઇમ બ્રાન્ચ , અને ઓઢવ પોલીસ સ્ટેશન ના પી.આઈ. સાહેબ આ હુકમ ને ધોળી ને પી ગયા છે.

વિડીયો – 2

 

આવનાર સમય માં ઓઢવ પોલીસ સ્ટેશન ની હદ માં ચાલતા કેમિકલ યુક્ત દેશી દારૂ પીવાથી લઠ્ઠાકાંડ સર્જાય તો નવાઈ નહિ ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here