Thursday, April 18, 2024
Homeસાબરકાંઠા : પ્રાંતિજ ખાતે આવેલ SBI બેંકના ATM માં શોર્ટસર્કિટ થતા આગ...
Array

સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે આવેલ SBI બેંકના ATM માં શોર્ટસર્કિટ થતા આગ લાગી.

- Advertisement -

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ એસબીઆઇ બેંક માં રહેલ એટીએમ માં રાત્રી ના સમયે આગલાગતા બાજુબાજુમાં રહેતા રહીશો માં નાસભાગ મચી જવા પામી હતી તો પ્રાંતિજ ફાયર ટીમ ને જાણ કરતા તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી સ્થાનિકો ની મદત થી આગ હોલવી હતી.

બુમાબુમ થતાં આજુબાજુમાં થી લોકો દોડી આવ્યા હતાં.
પ્રાંતિજ ફાયર ટીમ તથા સ્થાનિકો દ્વારા આગ હોલવવામા આવી.
રાત્રી ના ૧૨ વાગ્યે સોટશર્કિટ ને લઇને આગ લાગી.
બેંક કર્મચારીઓ પણ દોડી આવ્યા.
આગ મા એટીએમ માં લગાવેલ એસી તથા થર્મોકોલ ની સીટી બળી ને સ્વાહા.

પ્રાંતિજ નગરપાલિકા સામે આવેલ ભારતીય સ્ટેટબેંક માં રહેલ એટીએમ માં રાત્રી ના ૧૨ કલાકે અચાનક સોટ શકિટ ના કારણે આગ લાગતા ધુવાળો ગોટાતા તથા બુમાબુમ થતા આજુબાજુમાંથી લોકો સહિત બેક કર્મચારીઓ પણ દોડી આવ્યા હતાં તો પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમ ને જાણ કરતા તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતાં તો સ્થાનિક લોકો ની મદત થી એટીએમ માં લાગેલ આગને હોલવવામા આવી હતી તો આગ શોટશર્કિટ ના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું હતું તો આગ ને લઇને એટીએમ માં લગાવેલ એસી તથા ઉપર તથા સાઇડમાં લાગેલ થર્મોકોલ બળી ને સ્વાહા થઈ ગયું હતું તો આજુબાજુ ના લોકો જાગી જતાં મોટી ધટના ટળી હતી.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular