શેરબજાર : સેન્સેક્સ 435 અંક ઘટ્યો, નિફ્ટી 9100ની નીચે; મારૂતિ સુઝુકી, એશિયન પેઈન્ટ્સના શેર ઘટ્યા

0
0
  • ટાઈટન કંપની, આઈટીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, એનટીપીસીના શેર વધ્યા
  • મારૂતિ સુઝુકી, એશિયન પેઈન્ટ્સ, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક શેર ઘટ્યા

મુંબઈ. ભારતીય શેરબજારોમાં આજે સપ્તાહના બીજા દિવસે મંદી જોવા મળી રહી છે. સેન્સેક્સ 435 અંક ઘટી 31126 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 145 અંક ઘટી 9085 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર ટાઈટન કંપની, આઈટીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, એનટીપીસી અને ભારતી એરટેલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટાઈટન કંપની 1.69 ટકા વધી 844.00 પર કારોબાર કરી રહ્યો છે. આઈટીસી 0.19 ટકા વધી 158.75 પર કારોબાર કરી રહ્યો છે. મારૂતિ સુઝુકી, એશિયન પેઈન્ટ્સ, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક અને એચડીએફસી સહિતના શેરમાં મંદી જોવા મળી રહી છે. મારૂતિ સુઝુકી 3.89 ટકા ઘટી 4,740.05 પર કારોબાર કરી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ 3.03 ટકા ઘટી 1,521.75 પર કારોબાર કરી રહ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here