સુરત ના ઓલપાડની ચોંકાવનારી ઘટના, ભાજપ ના આગેવેનનો માણસ કીટ ના નામે જથ્થાબંધ માવા સાથે ઝડપાયો

0
7

ભાજપ ના આગેવેનનો માણસ કીટ ના નામે જથ્થાબંધ માવા સાથે ઝડપાયો

સુરત ના ઓલપાડ ની ચોંકાવનારી ઘટના

ભાજપ માં મોટું નામ ધરાવતા હસમુખભાઈ હીરાપરા નો માણસ હોવાનું આવ્યું સામે

પોલીસે માવાનો જથ્થો ઝડપ્યો છતાં માણસ ને જવા દેવામાં આવ્યો

પોતાના માણસ ને છોડવા ખુદ હસમુખભાઈ હીરાપરા સ્થળ પર પહોંચ્યા

સુરત જિલ્લા પોલિસ અને ભાજપ સામે અનેક સવાલો ઉભા થયા

અપડેટ

હસમુખભાઈ હીરાપરા નો વળતો જવાબ

થયો છે મારા નામનો ઉપયોગ , ઝડપાયેલ વ્યકિત ને ઓળખતા ના હોવા છતાં એણે મારુ નામ આપ્યું

પોતે ઝડપાયેલ વ્યક્તિ પર ફરિયાદ કરવા થયા તૈયાર