પુરુષો ના આ અંગો પર મહિલાઓ ની નજર સૌથી પહેલા પડે છે

0
50

(અહેવાલ : રવિ કાયસ્થ)

સૌ કોઈ ને અલગ અલગ પોતાની પસંદ હોઈ છે. દરેક મહિલાઓ ને પુરુષો ના અલગ અલગ અંગ પસંદ હોઈ છે. અને જો આ અંગ મહિલાઓ ની પસંદ પ્રમાણે હોઈ તો પુરુષો થી તરત ઈમ્પ્રેસ થઇ જાય છે મહિલાઓ. જેવી રીતે પુરુષો ને મહિલાઓ ના કેટલા ખાસ અંગ પસંદ હોઈ છે તેવી જ રીતે મહિલાઓ ને પણ પુરુષોના અમુક અંગ ખાસ પસંદ હોઈ છે.

દાઢી

મોટાભાગે છોકરી ને છોકરા ની દાઢી હોય એવા છોકરા વધુ પસંદ હોય છે. મહિલાઓ એવા છોકરાથી વધારે ઇમ્પ્રેસ થાય છે જે દેખાવમાં મેચ્યોર હોય છે.

બાઈસેપ્સ

એ વાત તો ચોક્કસ છે કે જે પુરુષો ના બાઈસેપ્સ આકર્ષિત હોઈ તેવા પુરુષો સાથે મહિલાઓ આસાની થી સંબંધ બાંધવા તૈયાર થાય છે. એટલા માટે આજકાલ જીમ નો ક્રેઝ વધી રહ્યો છે.

બ્રોડ શોલ્ડર

બ્રોડ શોલ્ડર વાળા પુરુષોથી મહિલાઓ પેહલા ઇમ્પ્રેસ થઇ જાય છે. બ્રોડ શોલ્ડર વાળા પુરુષો વધારે સેક્સી લાગે છે. તેમના પર મહિલાઓ ફિદા થઇ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here