ગુજરાત : રાજ્યમાં નવા 540 દર્દી, 27 મોત, કુલ કેસ 26 હજાર અને મૃત્યુઆંક 1600ને પાર, 18 હજારથી વધુ ડિસ્ચાર્જ

0
12
  • અમદાવાદમાં 312, સુરતમાં 93, વડોદરામાં 45, મહેસાણામાં 12 કેસ
  • ગાંધીનગર, જામનગર, ભરૂચમાં 9-9, પાટણમાં 8, અરવલ્લીમાં 7 કેસ
  • રાજકોટમાં 5, કચ્છ, જૂનાગઢ, નર્મદામાં 4-4, વલસાડમાં 3 કેસ
  • ભાવનગર, સાબરકાંઠા, ખેડા, દાહોદ, સુરેન્દ્રનગરમાં 2-2 કેસ
  • બનાસકાંઠા, મહીસાગર, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારીમાં 1-1 કેસ

 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 540 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીના મૃત્યુ થયા છે. જોકે 340 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 26198 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1619એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 18169 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

24 કલાકમાં ક્યાં નોંધાયા કેટલા કેસ

રાજ્યમા નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 312, સુરતમાં 93, વડોદરામાં 45, મહેસાણામાં 12, ગાંધીનગર, જામનગર, ભરૂચમાં 9-9, પાટણમાં 8, અરવલ્લીમાં 7, રાજકોટમાં 5, કચ્છ, જૂનાગઢ, નર્મદામાં 4-4, વલસાડમાં 3, ભાવનગર, સાબરકાંઠા, ખેડા, દાહોદ, સુરેન્દ્રનગરમાં 2-2, બનાસકાંઠા, મહીસાગર, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે.

છેલ્લા 20 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)

 

કુલ  26,198 દર્દી, 1,619ના મોત અને  18,167 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 18,258 1,296 12,767
સુરત 2954 116 2138
વડોદરા 1770 47 1135
ગાંધીનગર 540 23 336
ભાવનગર 180 13 124
બનાસકાંઠા 160 8 135
આણંદ 142 13 123
અરવલ્લી 164 14 126
રાજકોટ 177 5 90
મહેસાણા 205 10 120
પંચમહાલ 134 15 101
બોટાદ 70 2 59
મહીસાગર 122 2 107
પાટણ 137 11 89
ખેડા 116 5 81
સાબરકાંઠા 148 7 97
જામનગર 110 3 64
ભરૂચ 124 6 51
કચ્છ 111 5 73
દાહોદ 51 0 42
ગીર-સોમનાથ 53 0 45
છોટાઉદેપુર 41 1 35
વલસાડ 62 3 44
નર્મદા 38 0 23
દેવભૂમિ દ્વારકા 18 0 14
જૂનાગઢ 57 1 31
નવસારી 45 1 32
પોરબંદર 14 2 10
સુરેન્દ્રનગર 86 4 44
મોરબી 9 1 5
તાપી 6 0 5
ડાંગ 4 0 4
અમરેલી 36 4 11
અન્ય રાજ્ય 57 1 8
કુલ 26,198 1,619 18,167