અમદાવાદ : નવા 178 દર્દી સાથે કુલ કેસ 22,911 અને 4 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 1514 થયો

0
6

અમદાવાદમાં સતત કોરોના પોઝિટિવ દર્દીના દરરોજ નોંધાતા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેર-જિલ્લામાં સતત 7માં દિવસે 200થી ઓછા કેસ નોંધાયા છે. 10 જુલાઈની સાંજથી 11 જુલાઈની સાંજ સુધીમાં શહેરમાં 166 જ્યારે જિલ્લામાં 12 કેસ મળીને 24 કલાકમાં કુલ 178 કેસ નોંધાયા છે. આ ઉપરાંત શહેરમાં 123 અને જિલ્લામાં 3 દર્દી મળી કુલ 126 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડો 22,911 જ્યારે 4 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 1514 થયો છે. તેમજ કુલ 17,789 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

16 દિવસમાં 13 વાર 10થી ઓછા મોત નોંધાયા

શહેર અને જિલ્લામાં 26 જૂને 8 મોત, 27 જૂને 10 મોત, 28 જૂને 13 મોત, 29 જૂને 9, 30 જૂને 9 મોત,1 જુલાઈએ 8 મોત, 2 જુલાઈએ 7 મોત, 3 જુલાઈએ 10 મોત, 4 જુલાઈએ 9 મોત, 5 જુલાઈએ 9 મોત, 6 જુલાઈએ 7 મોત, 7 જુલાઈએ 4 મોત, 8 જુલાઈએ 5 મોત, 9 જુલાઈએ 5 મોત, 10 જુલાઈએ 5 મોત, 11 જુલાઈએ 4 મોત થયા છે. આમ 16 દિવસમાં 13 વખત 10થી ઓછા મોત નોંધાયા છે.

આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતા ગયા

મહિનો તારીખ કેસ મોત
માર્ચ 2020 21 05 00
25 01 01
30 01 00
એપ્રિલ 2020 5 08 00
10 55 00
15 78 03
20 152 06
25 182 03
26 178 19
30 249 12
મે 2020 1 267 16
10 278 18
20 271 26
30 284 24
જૂન 2020 5 324 30
15 327 23
20 306 16
23 235 15
24 215 15
25 238 12
26 219 08
27 211 12
28 211 13
29 236 9
30 197 9
જુલાઈ 2020 1 215 8
2 211 7
3 204 10
4 172 9
5 177 8
6 183 7
7 187 4
8 156 5
9 153 5
10 165 5
11 166 4

 

છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ, મૃત્યુ અને ડિસ્ચાર્જ

તારીખ નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
15 જૂન 327 23 225
16 જૂન 332 21 235
17 જૂન 330 22 223
18 જૂન 317 22 281
19 જૂન 312 21 206
20 જૂન 306 16 418
21 જૂન 273 20 427
22 જૂન 314 16 401
23 જૂન 235 15 421
24 જૂન 215 15 401
25 જૂન 238 12 216
26 જૂન 219 08 210
27 જૂન 211 12 218
28 જૂન 211 13 181
29 જૂન 236 9 171
30 જૂન 197 9 137
1 જુલાઈ 215 8 125
2 જુલાઈ 211 7 161
3 જુલાઈ 204 10 131
4 જુલાઈ 172 9 228
5 જુલાઈ 177 8 216
6 જુલાઈ 183 7 240
7 જુલાઈ 187 4 124
8 જુલાઈ 156 5 170
9 જુલાઇ 162 5 139
10 જુલાઈ 165 5 161
11 જુલાઈ 178 4 126
કુલ આંક 6079 316 6061

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here