Wednesday, September 22, 2021
Homeસાબરકાંઠા : હિંમતનગર શહેરના ભરચક વિસ્તારમાં બેફામ બનેલા ટ્રેકટર ચાલકે 3 વાહનોને...
Array

સાબરકાંઠા : હિંમતનગર શહેરના ભરચક વિસ્તારમાં બેફામ બનેલા ટ્રેકટર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા.

હિંમતનગર શહેરના ભરચક વિસ્તારમાં બેફામ બનેલા ટ્રેકટર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા.

   

બેફામ ટ્રેકટર હંકારી લાવી મોપેડ અને બાઇક સહિત 3 વાહનોને ટક્કર મારી.

અકસ્માત સર્જી ટ્રેકટર શોપિંગ સેન્ટરની દુકાનોમાં ઘુસાડી દીધુ.

સદનસીબે રવિવાર હોઇ દુકાનો બંધ હોઇ મોટી જાનહાની ટળી.

ટ્રેકટર ચાલક નશા જેવી હાલતમાં હોવાને લઇને પોલીસને બોલાવી સોંપાયો.

 

 

રિપોર્ટર : દીપકસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments