કોરોના ગુજરાત : રાજ્યમાં એકતરફ કોરોના બેકાબૂ બીજીતરફ લોકો બેફીકર, અત્યાર સુધીમાં કુલ 1,31,808 પોઝિટિવ કેસ નોંધાયા, 3,409ના મોત

0
3

અમદાવાદ: રાજ્યમાં એકતરફ કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે મોટાભાગના લોકો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક વગર રોડ પર હરતા-ફરતા જોવા મળી રહ્યા છે, માર્કટમાં ખરીદી કરવા આવતા લોકોમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતા લોકલ સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,31,808 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,409ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ 1 લાખ 11 હજાર 909 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 16,490 એક્ટિવ કેસમાંથી 82 દર્દી વેન્ટિલેટર પર અને 16,408 દર્દીની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1417ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1419 દર્દી સાજા થયા છે અને 13 દર્દીના મોત થયા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

 

 

1 ઓગસ્ટથી 26 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
16 સપ્ટેમ્બર 1,364 12 1,447
17 સપ્ટેમ્બર 1,379 14 1,652
18 સપ્ટેમ્બર 1,410 16 1,293
19 સપ્ટેમ્બર 1,432 16 1,470
20 સપ્ટેમ્બર 1,407 17 1,204
21 સપ્ટેમ્બર 1,430 17 1,316
22 સપ્ટેમ્બર 1,402 16 1,320
23 સપ્ટેમ્બર 1,372 15 1,289
24 સપ્ટેમ્બર 1,408 14 1,510
25 સપ્ટેમ્બર 1,442 12 1,279
26 સપ્ટેમ્બર 1417 13 1419
કુલ આંક 69,372 982 66,101

 

રાજ્યમાં 1,31,808 કેસ, 3,409 મોત અને કુલ 1,11,909 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 36,051 1,800 29,912
સુરત 27,897 751 24,209
વડોદરા 11,437 179 9,368
ગાંધીનગર 3,489 77 2,819
ભાવનગર 4,007 62 3,480
બનાસકાંઠા 1,907 21 1,910
આણંદ 1,037 16 982
અરવલ્લી 575 25 393
રાજકોટ 8,633 133 7,039
મહેસાણા 2,535 28 1,874
પંચમહાલ 2,217 18 1,887
બોટાદ 722 5 563
મહીસાગર 929 4 831
પાટણ 1,638 41 1,525
ખેડા 1,226 15 1,141
સાબરકાંઠા 1,030 10 782
જામનગર 5,612 33 5,344
ભરૂચ 2,142 14 1,898
કચ્છ 2,003 32 1,446
દાહોદ 1,603 6 1,312
ગીર-સોમનાથ 1,354 19 1,139
છોટાઉદેપુર 485 2 403
વલસાડ 1,155 9 1,092
નર્મદા 891 0 825
દેવભૂમિ દ્વારકા 532 5 429
જૂનાગઢ 2,664 32 2,270
નવસારી 1,138 7 1,064
પોરબંદર 447 4 415
સુરેન્દ્રનગર 1,660 10 1,372
મોરબી 1,579 16 1,288
તાપી 568 4 539
ડાંગ 100 0 81
અમરેલી 2,008 24 1,557
અન્ય રાજ્ય 164 2 127
કુલ 1,31,808 3,409 1,11,909