અંબાજી : શાકમાર્કેટ મંદિરના દર્શન પથ પર ખસેડવામાં આવ્યું 

0
25
હાલ લોકડાઉન ના સમય દરમ્યાન અંબાજી મા શાક માર્કેટ અંબાજી ગ્રામ પંચાયત પાસે ભરાતું હતુ પણ  આ જગ્યાએ પંચાયત ની ડેરી મેડીકલ કરીયાણાની દુકાનો વગેરે છે માટે આ જગ્યાએ વધુ પડતી ભીડ જોવા મળતી હતી અને હાલ મા અંબાજી મંદિર સંપૂણ પણે બંધ હોવાથી દર્શન પથ સુમસામ છે ત્યારે સરકાર શ્રી એ આ મુદ્દા પર ધ્યાન દોરી અને આજ રોજ સવાર થી જ દર્શન પથ પર નંબર મુજબ શાક માર્કેટ ખસેડવામાં આવ્યુ હતુ અને આ શાક માર્કેટ સવારે 8  થી 12 વાગ્યા સુધી ભરાસે અને લોકડાઉન તારીખ 17/5/2020 સુધી દર્શન પથ પર શાક માર્કેટ રાખવામાં આવશે.
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here