પ્રાંતિજ ના મામરોલી ખાતે ગ્રામજનો એ શાળા માં તાળા બંધી કરી .

0
0

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના મામરોલી ગામે આવેલ શ્રી મામરોલી પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા શાળા ને તાળાબંધી કરવામાં આવી શાળા માં  ધોરણ-છ અને સાત બંધ કરતા ગ્રામજનો એ તાળાબંધી કરી કર્યો  વિરોધ .

 

ધોરણ-૬ અને ૭ બંધ કરતા ગ્રામજનો દ્વારા શાળા માં તાળા બંધી કરી .

રોષે ભરાયેલા વાલીઓ ગ્રામજનો એ શાળા માં  તાળાં બંધી કરી .

ધોરણ આઠ ની પણ  ચાલુ કરવા આ વર્ષે માગણી કરવામાં આવી હતી .

બાઇટ : રેખાબેન (વાલી)

 

પ્રાંતિજ ના મામરોલી ખાતે આવેલ શ્રી મામરોલી પ્રાથમિક શાળામાં ધોરણ- ૬અને ધોરણ- ૭ માં કુલ-૨૧ વિધાર્થી હોવાને લઇને સરકાર દ્વારા શાળા માં આવેલ ધોરણ-૬અને ધોરણ ૭ બંધ કરવામાં આવતા આજે શનિવાર ના રોજ વાલીઓ તથા ગ્રામજનો શાળા એ દોડી આવ્યા હતાં અને શાળાએ આવીને શાળા ના પ્રવેશ દ્વાર ઉપર તાળુ મારી રોષ વ્યક્ત કરી  વિરોધ કરવામાં આવ્યો હતો તો ગ્રામજનો ના જણાવ્યા મુજબ અમે આ વર્ષે  ધોરણ આઠ ની મજુરી માંગણી કરી છે.

બાઇટ : ઘનશ્યામ ભાઇ પટેલ (વાલી)

અને સરકાર દ્વારા હાલતો ધોરણ-૬અને ૭ બંધ કરી દેતા અમારા બાળકો ને પ્રાંતિજ ખાતે ત્રણ થી ચાર કિલો મીટર દુર જવાનો વારો આવ્યો છે જે અમને મજુર નથી જેનાં વિરોધમાં અમે ધોરણ-૬અને ૭ ચાલુ નહી થાય ત્યાં સુધી શાળા ના તાળા ખોલીશુ નહી પ્રાંતિજ તાલુકા શિક્ષણાઅધિકારી ટી.કે.વાધેલા ને ટેલીફોનિક પુછતા તેવોએ જણાવ્યું કે આ સરકાર ની પોલીસી છે અને આઇટી ના નિયમો તથા ઠરાવ જોગવાઈ મુજબ ધોરણ-૬ અને ધોરણ-૭ બંધ કરવામાં આવી છે અને મને મામરોલી ગામે તાળાં બધી થયેલ છે તે સમાચાર મળતાં જ હુ તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઇને શિક્ષણ કાર્ય ચાલુ થાય તે માટે વાલીઓ તથા ગ્રામજનો ને સમજાવવા પ્રયાસ કર્યો હતો પણ તસના મસ ના થયા.

બાઇટ : રીના બેન (આચાર્ય)

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here