Thursday, October 21, 2021
Homeગુજરાતના ત્રણ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં વાઈરસ ઘુસ્યો, 47 LRD જવાન થયા કોરોના...
Array

ગુજરાતના ત્રણ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં વાઈરસ ઘુસ્યો, 47 LRD જવાન થયા કોરોના પોઝિટિવ

રાજ્ય સરકાર ગુજરાતમાં કોરોના સંક્રમણને રોકવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. અમદાવાદ બાદ સુરતમાં સતત વધી રહેલા કેસની માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ આજે સુરત પહોંચ્યા છે. દરમિયાન, એવા અહેવાલો મળી રહ્યા છે કે, ગુજરાતમાં ત્રણ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં 47 એલઆરડી જવાન કોરોનાનો ભોગ બન્યા છે. ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્યના ગાંધીનગર, વડોદરા અને જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાંથી કોરોના વિશે રિપોર્ટ માંગ્યો છે. ગાંધીનગર, વડોદરા અને જુનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાંથી એક સાથે 47 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા પોલીસ વડાએ આ સેન્ટરોના પ્રભારી અધિકારી પાસેથી આ સંદર્ભમાં રિપોર્ટ માંગ્યો છે. એકલા વડોદરા પોલીસ સેન્ટરમાં 19 જવાનને કોરોના ચેપ લાગ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments