અમરેલી : નર્મદાનું પાણી નાજાપુર ગામમાં આવતા સરપંચ અને ગામ લોકોએ વધામણા કરી ખુશી વ્યક્ત કરી.

0
4

વડિયાના નાજાપુર ગામે નર્મદાના પાણીથી ડેમ ભરાયા.

વડિયાના નાજાપુર ગામે નર્મદાના પાણીથી ડેમ ભરાતા ખેડૂતોમાં ખુશી : આનો લાભ 5 ગામોને મળશે.

આ પાણીનો લાભ નાજાપુર, હડાલા, પીઠડીયા, નવા વાઘણીયા, તેમજ જુના વાઘણીયા ગામને થશે ફાયદો.

નર્મદાનું પાણી નાજાપુરમાં આવતા સરપંચ અને ગામ લોકોએ વધામણા કરી ખુશી વ્યક્ત કરી છે.

રિપોર્ટર : અશોક મણવર, CN24NEWS, અમરેલી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here