મહિલા પીઆઈએ નિમણૂકના પહેલા જ દિવસે શહેરમાં બોલાવ્યો સપાટો

0
57

સુરેન્દ્રનગરમાં નવા મહિલા પી.આઈની નિમણૂક કરવામાં આવી છે. અને આ મહિલા પી.આઈએ પહેલાજ દિવસે મુખ્ય માર્ગો પર ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી. જેમ તેમણે ટ્રાફિકને અડચણરૂપ લારીગલ્લા, વાહનો અને છૂટક ધંધાર્થીઓને હટાવીને રસ્તાઓ ખુલ્લા કરાવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં પી.એસ.આઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ હાડર રહ્યો હતો. અડચણરૂપ દબણો દૂર કરવામાં આવતા લોકોએ પણ લાંબાં ગાળે હાશકારો અનુભવ્યો હતો.