ન્યૂયૉર્ક:રોડ પર પ્રદર્શન કરતાં લોકો પર મહિલાએ BMW કાર ચઢાવી દીધી

0
20

અમેરિકાના ન્યૂયૉર્કમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર BMW કાર ચઢી ગઈ છે.

અપ્રવાસીઓની ધરપકડના વિરોધમાં 50થી વધુ લોકો મુર્રે હિલ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ મહિલા પૂરપાટ ઝડપે લોકો પર કાર ચઢાવી દે છે. સ્થાનિક સમય મુજબ શુક્રવારે 5 વાગ્યે બનેલી આ ઘટનામાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે, પોલીસે ગણતરીના સમયમાં જ કારચાલક મહિલાની ધરપકડ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here