કોરોના ગુજરાત : રાજ્યમાં 16,487 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 દર્દી વેન્ટીલેટર પર જ્યારે 16,406ની હાલત સ્થિર

0
6

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 48,58,505 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1,47,951 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 3,541ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ કુલ 1 લાખ 27 હજાર 923 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 16,487 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 દર્દી વેન્ટીલેટર પર જ્યારે 16,406ની હાલત સ્થિર છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 86.46 ટકા થયો છે.

બે મહિના પછી પહેલીવાર કોરોનાના 1,280થી ઓછા કેસ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોની સામે ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જો કે હજુપણ રાજકોટ,અમદાવાદ, વડોદરા તેમજ જામનગર જેવા શહેરોમાં લોકલ સંક્રમણમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. રાજ્યમાં 24 કલાકમાં 52,465 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,278ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1,266 દર્દી સાજા થયા છે અને 10 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. જો કે આજે(8 ઓક્ટોબર) 68 દિવસ બાદ પ્રથમવાર 1,280થી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા 31 ઓગસ્ટે 1,282 કેસ નોંધાયા હતા.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 8 ઓક્ટોબર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
16 સપ્ટેમ્બર 1,364 12 1,447
17 સપ્ટેમ્બર 1,379 14 1,652
18 સપ્ટેમ્બર 1,410 16 1,293
19 સપ્ટેમ્બર 1,432 16 1,470
20 સપ્ટેમ્બર 1,407 17 1,204
21 સપ્ટેમ્બર 1,430 17 1,316
22 સપ્ટેમ્બર 1,402 16 1,320
23 સપ્ટેમ્બર 1,372 15 1,289
24 સપ્ટેમ્બર 1,408 14 1,510
25 સપ્ટેમ્બર 1,442 12 1,279
26 સપ્ટેમ્બર 1417 13 1419
27 સપ્ટેમ્બર 1,411 10 1,231
28 સપ્ટેમ્બર 1,404 12 1,336
29 સપ્ટેમ્બર 1,381 11 1,383
30 સપ્ટેમ્બર 1,390 11 1,372
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1,304 9 1,246
5 ઓક્ટોબર 1,327 13 1,405
6 ઓક્ટોબર 1,375 10 1,473
7 ઓક્ટોબર 1,311 9 1,414
8 ઓક્ટોબર 1,278 10 1,266
કુલ આંક 84,557 1,114 82,115

 

રાજ્યમાં કુલ કેસ 1,47,951 અને 3,41ના મોત અને કુલ 1,27,923 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 38,382 1,838 32,908
સુરત 31,402 792 28,103
વડોદરા 13,107 195 10,780
ગાંધીનગર 4026 80 3207
ભાવનગર 4,414 67 4,054
બનાસકાંઠા 2278 25 2082
આણંદ 1,182 16 1,121
અરવલ્લી 639 24 418
રાજકોટ 10413 146 9054
મહેસાણા 3081 30 2,204
પંચમહાલ 2482 19 2163
બોટાદ 777 5 662
મહીસાગર 1084 5 991
પાટણ 2039 42 1768
ખેડા 1360 15 1272
સાબરકાંઠા 1,212 11 929
જામનગર 6815 35 6,410
ભરૂચ 2440 15 2164
કચ્છ 2319 33 1518
દાહોદ 1723 6 1471
ગીર-સોમનાથ 1514 21 1342
છોટાઉદેપુર 539 2 457
વલસાડ 1201 9 1149
નર્મદા 1020 1 933
દેવભૂમિ દ્વારકા 618 5 478
જૂનાગઢ 3060 33 2672
નવસારી 1244 7 1165
પોરબંદર 505 4 470
સુરેન્દ્રનગર 1935 11 1583
મોરબી 1810 16 1570
તાપી 699 5 665
ડાંગ 108 0 105
અમરેલી 2362 25 1877
અન્ય રાજ્ય 162 3 132
કુલ 1,47,951 3,541 127,923

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here