દિલ્હીમાં હાલ 13500 બેડ, દરરોજ 20 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે : કેજરીવાલ

0
4

નવી દિલ્હી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં હાલ 13500 બેડ છે, જેમાંથી 6500 અધિગ્રહિત કરાયા છે. દિલ્હી સરકાર દરરોજ 20 હજાર ટેસ્ટ પણ કરાવી રહી છે. દેશભરમાં અત્યાર સુધી 5 લાખ 9 હજારથી વધુ લોકો કોરોનાના સંકજામાં આવી ગયા છે. અને 15 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે દેશભરમાં 2 લાખ 95 હજારથી વધુ દર્દીઓ સારવાર બાદ સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.