કાળી ચા પીવાથી થાય છે ઘણા ફાયદા : આ છે કાળી ચા પીવાના 10 ફાયદા,

0
8

કાળી ચામાં દૂધ અને ખાંડ ન હોવાના કારણે શરીરમાં ફેટ નહી જામશે. સાથે જ ચાના એંટીઓક્સીડેંટ શરીરની વધારે ચરબીને બર્ન કરી નાખે છે, આમ તો તેનો સ્વાદ કડવું હોય છે પણ એ ફાયદાકારી છે.

ચામાં રહેલ એંટીઓક્સીડેંટ જાડાપણુ ઓછું કરવા, ફેટ બર્ન કરવા અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ચામાં દૂધ નાખવાથી એંટીઓક્સીડેંટનો અસર ઓછું થઈ જાય છે.

બ્લેક ટી પીવાથી પેટ હળવું થઈ જાય છે. ચરબી ઓછી હોય છે અને શરીર ઉર્જાવાન બને છે. 

કાળી ચા પીવાથી 70 ટકા વધારે કેલોરી બર્ન હોય છે. જેનાથી વેટ ઓછું કરવામાં મદદ મળે છે.

દિવસમાં 3 વાર બ્લેક ટી પીવાથી બ્લ્ડ પ્રેશર કંટ્રોલ હોય છે.

કાળી ચામાં રહેલ ફ્લોરાઈડ હાડકાઓ અને મોઢાના રોગોને દૂર કરવામાં લાભકારી છે.

કાળી ચા લોહીને ઘટ્ટ નહી થવા દેતી. જેનાથી નસમાં લોહીના થક્કો નહી જામતું.

બ્લેક ટીમાં લીંબૂનો રસ મિક્સ કરી પીવાથી માથાના દુખાવામાં આરામ મળે છે.

દરરોજ કાળી ચાના સેવનથી ડાયબિતીજ ટાઈપ-2ના ખતરો ઓછું કરી શકાય છે.

કેંસર સેલ્સની ગ્રોથને ઓછું કરવામાં કાળી ચા લાભકારી હોય છે.