Wednesday, December 8, 2021
Homeઆ 5 કારણથી કમજોર પડી શકે છે તમારા દાંત, લાંબા સમય સુધી...
Array

આ 5 કારણથી કમજોર પડી શકે છે તમારા દાંત, લાંબા સમય સુધી ભોગવવુ પડે છે પરિણામ

એવુ કોઈ હોય જે ન ઈચ્છે કે, તેમના દાંત ગઢપણમાં પણ કમજોર થઈ જાય, પરંતુ અધિકાંશ લોકોને તે નહી ખબર હોય કે, દાંતોને સ્વાસ્થ અને મજબૂત રાખવા માટે શું કરવુ જોઈએ ? માત્ર ખટ્ટા મીઠા અને ઠંડા જ નહી, પરંતુ ઘણી એવી વસ્તુ છે, જે દાંતોને કમજોર કરી શકે છે. આજે અમે તમના આ લેખના માધ્યમતી દાંતોને સ્વાસ્થ રાખવા માટે કેટલીક એવી વસ્તુ જણાવીશુ, જેને ભૂલીને પણ ન કરવી જોઈએ.

દાંતોને દબાવીને સૂવુ

ઘણા લોકોની આદત હોય છે કે, સૂતા સમયે દાંતોને દબાવીને અથવા પીસીને સૂતા હોય છે. તો બીજી તરફ ઘણા લોકો તણાવમાં હોવાના કારણે પણ આવુ કરે છે, પરંતુ આવુ કરવુ તમારા દાંતને કમજોર કરી શકે છે. જો આવી આદત તમારી પણ છે તો, તેને બદલાવી લે. આવુ કરવાથી ભવિષ્યમાં દાંત કમજોર થઈ શકે છે. ઘણા લોકોને આ આદત છોડવામા ખૂબ જ તકલીફ આવે છે. એવા લોકોને ડેટિંસ્ટ નાઈટ ગાર્ડની સલાહ આપે છે.

દિવસમાં ઘણીવખત માઉથવોશ

દિવસભરમાં જરૂરિયાતથી વધારે માઉથવોશ કરવાથી તમારા દાંત સાફ અને ચમકદાર તો હોય શકે છે, પરંતુ આવુ કરવાથી તેમને નુકસાન પણ પહોંચી શકે છે. વધારે માઉથવોળ કરવાથી દાંત સેંસટિવ થઈ શકે છે. જેથી તમારા દાંતમાં ઠંડા-ગરમ લાગી શકે છે. કારણ કે, ઘણા માઉથવોશમાં એસિડ હોય છે, જે દાંતના મિડિલ લેયરને ખરાબ કરી શકે છે.

વધારે વર્કઆઉટ કરવુ

ઘણા અધ્યયનમાં એ વાત સામે આવી ચૂકી છે કે, જરૂરિયાતથી વધારે વર્કઆઉટ અથવા એક્સરસાઈઝ કરવાથી દાંત કમજોર થઈ શકે છે. તમરા વર્કઆઉટનું શેડ્યુલ જેટલુ લાંબુ હોય છે, તેટલી જ દાંતોમાં કેવિડિ હોવાની સંભાવના હોય છે. એવુ કહેવામાં આવે છે કે, વર્કઆઉટના સમયે મોઢામાં લાળ ઓછી બને છે. જે દાંતોને પ્રભાવિત કરે છે.

જબડા જામ થઈ જવા પર

ટમ્પોરોમૈંડિબુલર જોઈન્ટ તમારા નીચલા જબડાને તમારી ખોપડી સાથે જોડે છે. જ્યા આ પોઈન્ટનો ભાગ ઈજા, ગઠિયા અને કોઈ અન્ય કારણથી કામ કરી શકતો નથી તો, તે તમારી છાતીમાં અને જબડામાં દર્દ સહિત ઘણા અન્ય લક્ષણોને કારમે બની શકે છે. આ સમસ્યા પર દાંતો પર પણ પ્રભાવ પડી શકે છે.

નર્વનુ ડેમેજ થવુ

ટ્રાઈડેમિનલ ન્યૂરલ્જિયા નામની એક એવી સ્થિતિ છે, જેના કારણે માથામાં દર્દ થવા લાગ્યો છે. આ સમસ્યા દાંતોના કારણે થઈ શકે છે. બ્રશ કરતા સમયે, ભોજન કરતા સમયે અથવા દાંકોને કોઈ પણ કામ માટે પ્રયોગમાં લાવવા પર દર્દ શરૂ થઈ જાય છે.

દિલની બિમારી

દિલની સાથે બીમારી હોવા પર તમે તમારા ખભા, ગર્દન, જડબા અથવા દાંતોમાં દર્દ મહેસૂસ કરી શકે છે. જો તમે તમારા મોઢામાં દર્દના સાથે-સાથે અન્ય ચીજો જેમ કે, પરસેવો, દિલની ધડકન, છાતીમાં દુઃખાવો, મતલી અથવા શ્વાસની તકલીફનો સામનો કરી રહ્યા છો તો, તમારી સ્થિતિ વધારે ભયજનક થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments