આ ચાર વસ્તુઓ તમારા હાંડકાને નબળી બનાવી રહી છે, શું તમે જાણો છો

0
9

નાની ઉંમરમાં જ આજે યુવાનનોમાં સાંધાઓનો દુખાવાની ફરીયાદ કરી રહ્યાં છે. તેનુ કારણ ઘરમાં રહેલા કેટલાક ખોરાકો ખાય છે તેના કારણે હાંડકાઓમાં કેલ્શિયમ સમાપ્ત થવાનું શરૂ થાય છે. તંદુરસ્ત શરીર માટે તંદુરસ્ત હાડકાંનુ મજબૂત હોવુ જરૂરી હોય છે. પરંતુ તમારી કેટલીક ખાવાની આદતો તમારા હાંડકાને નબળા બનાવે છે. ચાલો જાણીએ કે આ વસ્તુઓ કઈ છે.

 

કોલ્ડ ડ્રિંક્સ

કોલ્ડ ડ્રિંક્સમાં કાર્બન ડાયોક્સાઈડ અને ફોસ્ફરોસ હોય છે જે હાંડકાઓને નબળા બનાવે છે.

કોફી

 

ચા અને કોફીનુ વધુ પડતુ સેવન કરવાથી પણ હાંડકાઓ નબળા થઈ જાય છે. આમા રહેલા કેફીન હાંડકાઓના સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક હોય છે.

દારૂ

 

દારૂ પીવાથી શરીરમાં કેલ્શિયમની માત્રા ઓછી થવા લાગે છે. જે હાડકાઓની નબળાઈનું કારણ બને છે.

મીઠું

 

વધુ માત્રામાં મીઠુંનો ઉપયોગ કરવાથી હાંડકાઓ નબળા થઈ જાય છે. હકિકતે મીઠામાં સોડિયમ હોય છે જે શરીરમાં ગયા પછી કેલ્શિયમને યૂરીન દ્વારા શરીરમાંથી બહાર કાઢી નાખે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here