અંબાજી યાત્રાધામ માં ચોરોનો ત્રાસ, ચોરો સી સી ટીવીમા થયા કેદ

0
55
અંબાજી યાત્રાધામમાં ચોરોનો ત્રાસ
અંબાજી બ્રહ્મમપુરી વાસમા રાત્રીના સમયે ધાડ પાડુ ચોરોનો ત્રાસ
ચોરી કરવા આવેલા ચોરો સી સી ટીવીમા થયા કેદ
સી.સી.ટીવી ફૂટેજ
અંબાજી પોલીસનુ પેટ્રોલિંગ ના થતું હોય તેવું લોકોનુ અનુમાન
રોજે રોજ ચોરીઓ થતી હોવા છતાં પોલીસ ઘોર નિદ્રામાં
ક્યારે અટકાવશે અંબાજી પોલીસ ચોરીઓના બનાવ.
અહેવાલ : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here