Friday, August 6, 2021
Homeહેલ્થ : પુરૂષો માટે બેસ્ટ છે આ દેશી ઉપાય : શરીરમાં નબળાઈ...
Array

હેલ્થ : પુરૂષો માટે બેસ્ટ છે આ દેશી ઉપાય : શરીરમાં નબળાઈ સહિતની આવી સમસ્યાઓ થઈ જશે ખતમ.

આજકાલની ભાગદોડ અને તણાવપૂર્ણ જીવનશૈલી, અનિયમિત અને અનહેલ્ધી ખોરાકને કારણે મોટાભાગના પુરૂષોમાં નબળાઈની સમસ્યા સતત વધતી જઈ રહી છે. નપુંસકતા, સ્વપ્નદોષ, શીઘ્રપતન વગેરે એવી સમસ્યાઓ છે જે લગ્નજીવન બહુ વધારે પ્રભાવિત કરે છે. અસંયમિત ખાન-પાન અથવા શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી અને પુરૂષોની કેટલીક ખોટી આદતોને કારણે પુરૂષોમાં દુર્બળતા અને સેક્સ જાતીય સમસ્યાઓ ધીરે ધીરે વધતી જાય છે, જેની પર સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો તેને ઠીક થતાં બહુ સમય લાગી જાય છે. જેથી આજે અમે પુરૂષોની આવી સમસ્યા માટે ઘરે જ સસ્તામાં કરી શકાય એવા પ્રયોગ જણાવવાના છીએ. જેનાથી આ સમસ્યા દૂર થઈ જશે.

 • પુરૂષોની યૌન શક્તિ વધાર આ બેસ્ટ ઉપાય
 • પુરૂષોમાં નબળાઈ રહેતી હોય તો કરી લો આ કામ
 • ડોક્ટર પાસે ગયા વિના ઘરે જ કરો આ ઈલાજ

માલિશ

જી હાં, માલિશ મહિલાઓ અને પુરૂષો બંને માટે ખૂબ જ લાભદાયી છે. એમાં પણ શિયાળામાં તો ખાસ શરીરની માલિશ કરવી જોઈએ. તેનાથી માંસપેશીઓ ખુલે છે. બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને શરીર હેલ્ધી રહે છે. જો પુરૂષો નિયમિત માલિશ કરાવે તો નવી ઊર્જા મળે છે.

ઠંડા પાણીથી સ્નાન

ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાયછે, બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. તેથી જ ગરમ પાણી કરતાં દરરોજ સવાર-સાંજ ઠંડા પાણીથી સ્નાન કરવાની ટેવ પાડો. તેનાથી સેક્સ લાઈફ સારી રહેશે.

યોગાસન

ધ્યાન અને યોગા તમારી શારિરીક ઉર્જા વધારે છે. તેનાથી તમે તણાવ મુક્ત રહો છો. હલાસન, યોગાસન અને સૂર્ય નમસ્કાર દરરોજ કરવા જોઈએ

આ ઉપાય અજમાવી લો

 • કાચા લસણની 2-3 કળીઓનું દરરોજ સેવન કરવાથી સેક્સ ક્ષમતા વધારવાનો ઉત્તમ ઉપાય છે.
 • લસણ બાદ ડુંગળી જ એક સેક્સવર્ધક ટોનિક છે. દરરોજના ખોરાકમાં ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ.
 • દેશી ચણા પણ શુક્રાણુઓની સંખ્યા વધારે છે. તેનો અઠવાડિયામાં એક વખત ઉપયોગ જરૂરથી કરવો જોઈએ
 • અડદની દાળને સેક્સવર્ધક ટોનિક પણે કહીં શકાય છે. તે પુરૂષોમાં શુક્રાણુઓની સંખ્યા વધારે છે તે ઉપરાંત તે શરીરમાં ચુસ્તી રાખે છે
 • જે પુરૂષોમાં નબળાઈ અને સેક્સુઅલ પ્રોબ્લેમમ હોય તો સફેદ મુસળીનો ઉપયોગ ખુબ જ લાભદાયક હોય છે 15 ગ્રામ મૂસળીને એક કપ દૂધમાં ઉકાળી દિવસમાં બે વખત પીવાથી સેક્સ ક્ષમતા વધે છે.
 • અડધી ચમચી આદુનો રસ, એક ચમચી મધને બાફેલા ઈંડા સાથે લેવાથી સેક્સ ક્ષમતા વધે છે. એક મહિના સુધી રોજ રાત્રે સુતા પહેલાં આ ઉપાય અજમાવી જૂઓ. આનાથી અસર દેખાશે.
 • ખજૂર, બદામ, પિસ્તા અને શ્રીફળને એક સરખા ભાગે લઈ તેનાં મિશ્રણનો પાવડર તૈયાર કરો અને દરરોજ તેનું એક ચમચી સેવન કરો. આ ઉપાય પુરૂષો માટે બેસ્ટ છે. પુરૂષોની નબળાઈ દૂર થશે.
 • તાજા ફળોનું સેવન કરો. સેક્સ સંબંધિત પરેશાનીમાં વ્યક્તિએ પાંચ પાંચ કલાકના અંતરાલમાં કોઈને કોઈ ફ્રુટ્સ ખાવા જોઈએ આમ કરવાથી થોડાં જ સમયમાં તેની સેક્સ ક્ષમતામાં સુધારો જોવા મળશે.
 • મેદાની વસ્તુઓ, શુગર, આલ્કોહોલ અને સિગરેટથી દુર રહેવું જોઈએ, તેનો વધુ પડતો ઉપયોગ તમારી સેક્સ ક્ષમતા પર ખરાબ અસર કરી શકે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments