રાજકોટમાં મગફળીના ભાવ ઘટવા પાછળ આ છે મોટું કારણ

0
0

રાજકોટમાં આજે મગફળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલથી સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે મગફળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

બીજા દિવસે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની છ હજારથી 6500 ગુણી આવક થઈ છે.

આજે મગફળીના ભાવમાં રૂપિયા 50નો ઘટાડો નોંધાયો. આજે મગફળીના ભાવ અગિયારો પચારથી બારસો ચાલીસની આસપાસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here