TVની આ સંસ્કારી બહુ પર ચડ્યો ફિટનેસ ફિવર,

0
0

બોલીવુડની હસીનાઓ હોય કે ટીવી ઇન્ડસ્ટ્રીની અદાકારાઓ, પોતાની જાતરને ફિટ રાખવા માટે આ હસીનાઓ ખૂબ જ મહેનત કરતી હોય છે. ફિટનેસ તેમની લાઇફનો જરૂરી હિસ્સો બની ગયો છે. આ હસીનાઓ ભલે ગમે તેટલી વ્યસ્ત કેમ ન હોય પોતાના વર્ક આઉટ સેશન માટે સમય કાઢી જ લે છે.

જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, મલાઇકા અરોરાને અવારનવાર જિમની બહાર સ્પોટ કરવામાં આવે છે. આ ઉપરાંત ટીવીની ફેશન આઇકન હિના ખાન પણ કલાકો સુધી જિમમાં પરસેવો પાડતી જોવા મળે છે.

હિના ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી ફિટ એક્ટ્રેસીસમાંથી એક છે. તાજેતરમાં જ ફરી એકવાર એક્ટ્રેસની કેટલીક તસવીરો સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here