Monday, January 24, 2022
Homeભગવાન ના મંદિર માં પણ દારૂ , બુટલેગરો એ દારૂ છુપાવવા મંદિર...
Array

ભગવાન ના મંદિર માં પણ દારૂ , બુટલેગરો એ દારૂ છુપાવવા મંદિર ને પણ ના છોડ્યું

હળવદ પથંકમાં બુટલેગરો દ્રારા અવનવા કીમીયાઅજમાવતા દુધના ટેન્કરમાં, ગાજરની આડમાં ,ગાડીના બોનેટ માં, ખેતરમાં છુપાવીને દારૂનો ધંધો કરતા બુટલેગરો ને હળવદ પોલીસે આગવી સુઝબુઝ થી ઝડપી પાડયા છે, જેની હજુ સાહી સુકાઈ નથી ત્યાં હળવદ પોલીસે પાકી બાતમી ના આધારે સફળતાપૂર્વક શ્રાવણ માસના પ્રથમ દિવસે નવી શિરોઈ ગામે મેલડી માતાજી ના મંદિરમાંથી ૧૨૬ બોટલ ઇંગ્લિશ દારૂ કસીનો પ્રાઈડ વ્હીસકી,કુલ ૬૩૦૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો.
જયારે આરોપી મુકેશ ભીખાભાઈ કોળી ફરાર થય ગયેલ, જેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, સમગ્ર મિશન પાર પાડવા હળવદ પીઆઇ એમ, આર, સોલંકીના માર્ગદર્શન નીચે પીએસઆઇ, પી, જી, પનારા ,યોગેશ દાન ગઢવી બીપીનભાઈ ,ગંભીરસિંહ ,વગેરે ડી સ્ટાફના લોકોએ છાપો મારી 126 બોટલ દારૂ મંદિરમાંથી જપ્ત કતી આરોપી ને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular