દહેગામ : નાંદોલ ગામે રહેતા પત્નીનો કેસ પોઝિટિવ આવ્યા ના ત્રણ દિવસ બાદ પતિનો કેસ પણ આવ્યો પોઝિટિવ.

0
59

 

દહેગામ તાલુકામાં દિવસે દિવસે વધતા કોરોનાના પોઝિટિવ કેસો
અત્યાર સુધીમાં 10 જેટલા કેસો થવા પામ્યા છે પોઝિટિવ

 

 

ગાંધીનગર : દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે ધીમે ધીમે કોરોના વાયરસની માયાજાળ વધી જવા પામી હોય તેવું દેખાય છે. દહેગામ તાલુકાના નાંદોલ હાલીસા હરખજીના મુવાડા વાસણા ચૌધરી ઇસનપુર ડોડીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસ ના કુલ 10 કેસો નોંધાવવા પામ્યા છે. જેમાં દહેગામ તાલુકાના નાંદોલ ગામે મિતેશભાઈ ડાયાભાઇ પ્રજાપતિ ના પત્નીનો રિપોર્ટ ત્રણ દિવસ પહેલા જ પોઝિટિવ આવવા પામ્યો હતો અને આજે તેમના પતિ નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેઓ નરોડા રહેતા હતા અને મૂળ વતની નાંદોલા છે. આમ દહેગામ તાલુકામાં હવે કોરોનાના કેસ પોઝિટિવ આવતા તાલુકાની જનતામાં હવે ચિંતામાં ઘરકાવ થઇ ગયા છે અને બીજી બાજુ દહેગામ શહેરમાં લોકડાઉન જેવું દેખાતું નથી.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here