બનાસકાંઠા : થરાદ -સંચોર હાઇવે ઉપરથી 4 લાખના સ્મેક ( હેરોઇન) સાથે એક મહિલા સહિત 3 લોકો ઝડપાયા.

0
7

થરાદ -સંચોર હાઇવે ઉપરથી 4 લાખના સ્મેક ( હેરોઇન) સાથે એક મહિલા સહિત 3 લોકો ઝડપાયા..

SOG પોલીસે વાહન ચેકીંગ દરમિયાન શકમંદ ગાડી રોકાવી.

ચેક કરતાં ગાડીમાંથી 4,08,700 રૃપિયાની કિંમતનું 40.87 ગ્રામ સ્મેક ( હેરોઇન) ઝડપાયુ.

પોલીસે ગાડી અને સ્મેક સહિત 9,13,300 રૂપિયાનો મુદામાલ કર્યો જપ્ત.

થરાદ પોલીસે મહિલા સહિત 3 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.

 

રિપોર્ટર : રમણ પરમાર, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here