ઈન્ડિયાની જીતનો રોમાંચ : ચહરને અભિનંદન આપવા ડગ-આઉટમાંથી દોડ્યા ઈશાન અને સૂર્યકુમાર

0
0

ભારતે શ્રીલંકાને બીજી વન-ડેમાં 3 વિકેટથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં જીત પ્રાપ્ત કરી. ભારતે 276 રનનો ટાર્ગેટ ચેઝ કરતા 193 રન પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે પછીથી દીપક ચહર અને ભુવનેશ્વર કુમારે શ્રીલંકા પાસેથી જીત છીનવી લીધી. આ બંનેએ 84 રનની અણનમ પાર્ટનરશીપ કરી. જીત પછી ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને શો ચાહરને અભિનંદન આપવા ડગ આઉટથી દોડી પડ્યા. આ તમામ જીતના હીરો એવા ચહરને ભેટી પડ્યા.

ભારતની એક ટીમ શિખર ધવનની કેપ્ટનશીપમાં શ્રીલંકાની વિરુદ્ધ રમી રહી છે. જ્યારે રોહિત શર્માની કેપ્ટનશીપમાં બીજી ટીમ ઈંગ્લેન્ડ કાઉન્ટી-XIની વિરુદ્ધ ડરહમમાં પ્રેક્ટિસ મેચ રમી રહી હતી. જોરે રોહિત, અજિંક્ય રહાણે, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, ઉમેદ યાદવ, મયંક અગ્રવાલ અને હનુમા વિહારી તે મેચને છોડીને ભારત-શ્રીલંકાની મેચ જોતા જોવા મળ્યા.

રોહિત, ઉમેશ, હનુમા, અક્ષર, મયંક, સિરાજ, રહાણે, શ્રીલંકાની સામે ભારતની બેટિંગ જોતા જોવા મળ્યા હતા.

સૂર્યકુમાર યાદવ ચહરને અભિનંદન આપવા ડગ આઉટમાંથી દોડી ગયા હતા.

અવિષ્કા અને મિનોદ ભાનુકાએ શ્રીલંકાની ટીમને ઝડપી શરૂઆત કરાવી હતી.

અવિષકાએ વન-ડે કરિયરની ચોથી ફિફટી લગાવી. તેમણે 71 બોલમાં 50 રન કર્યા.

યુજવેન્દ્રએ 14મી ઓવરમાં શ્રીલંકાની ટીમની બે વિકેટ લીધી.

અસલંકા 68 બોલમાં 65 રન બનાવીને આઉટ થયા.
અસલંકા 68 બોલમાં 65 રન બનાવીને આઉટ થયા.
દીપક ચહરે 2 વિકેટ લીધી. તેમણે ધનંજય ડિસિલ્વા(32 રન) અને વાનિંદુ હસારંગાની વિકેટ લીધી.

યુજવેન્દ્ર ચહલે શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકને ક્લીન બોલ્ડ કર્યા. તે 24 બોલમાં 16 રન બનાવી શકયા.

અંતમાં ચમિકા કરુણારત્ને 33 બોલમાં 44 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી. આ દરમિયાન 2 હેલિકોપ્ટર શોટ પણ લગાવ્યા.

ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી ન રહી. 28 રનમાં જ પ્રથમ વિકેટ પડી.

કાસુન રજિથાએ ગત મેચના હીરો ઈશાન કિશનને બોલ્ડ કર્યો. તે 1 રન કરીને પેવેલિયન પરત ફર્યો.

ધવનને બીજી વન-ડેમાં સ્ટાર્ટ તો મળ્યું પરંતુ તેને મોટી ઈનિંગમાં ન બદલી શકયા. ધવન 38 બોલમાં 29 રન બનાવીને હસારંગાના બોલમાં LBW થયા.

ભારતની ઈનિંગની 18મી ઓવરમાં મનીષ પાંડેય 31 બોલમાં 37 રન બનાવીને રન આઉટ થયો.

હસારંગાએ આ મેચમાં 3 વિકેટ લીધી. શ્રીલંકાના સૌથી સફળ બોલર રહ્યાં.

સૂર્યકુમાર યાદવ 44 બોલમાં 53 રન કરીને આઉટ થયા.

કૃણાલ પંડ્યા 54 બોલમાં 35 રન બનાવીને આઉટ થયા.

દીપક અને ભુવનેશ્વરે ટીમ ઈન્ડિયાને સંભાળી. બંનેએ ભેગા થઈને ટીમને જીત સુધી પહોંચાડી.

ઈશાન કિશન અને બાકીના ખેલાડીઓ ચહરને ભેટ્યા.

હાર્યા પછી નિરાશ દેખાયા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાક.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here