સાબરકાંઠા જિલ્લાના ઈડર અને હિંમતનગર વિસ્તારમાં દેખાયો વાઘ,

0
39

ટાઇગર ઝિંદા હૈ,

સાબરકાંઠા જિલ્લાના ઈડર અને હિંમતનગર વિસ્તારમાં દેખાયો વાઘ,

હિંમતનગરના રાયગઢ અને હુંજ પંથકનો વાગનો વીડીયો વાઇરલ થયો,

વીડીયો વાઇરલ

પંદરેક દિવસ પર વાઘણ અને તેનુ બચ્ચુ દેખાયેલુ ઇડર વિસ્તારમાં,

ઇડરના વસાઇ અને‌ જુમસરમાં પણ દેખાયે

માદા વાઘણ અને તેનુ બચ્ચુ હોવાની ચર્ચાઓ,

પંચમહાલમાં વાઘ દેખાયેલો તેની‌ માદા છુટી પડીને આ વિસ્તારમાં આવી હોવાની શક્યતાઓ..

 

રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા