રાજકોટ : 370 કલમની માહિતી લોકો સુધી પહોંચે તે માટે 30 ફૂટ લાંબા તિરંગા સાથે એકતા યાત્રા નીકળી

0
12

રાજકોટ: 370 કલમની માહિતી લોકો સુધી તે માટે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 30 ફૂટ લાંબા તિરંગા સાથે આ યાત્રા નીકળી હતી. દસ્તુર માર્ગથી બહુમાળી ચોક સુધી એકતા યાત્રા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here