હળવદ : તમાકુના બંધાણીયો ભૂલ્યાં ભાન સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

0
156
હળવદમાં આજરોજ લોકડાઉનના ચોથ ચરણમાં રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના વેપાર ધંધાને ખોલવાની છૂટછાંટ મળી હોવાથી આજરોજ હળવદ શહેરમાં પાન મસાલા તમાકુનાં બંધાણીઓ વ્યસનમાં પોતના જીવ જોખમાં નાખી સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ઉલંઘન કરી દુકાનોની બહાર લાંબી કતારો લગાવી સોશિયલ ડિસ્ટન્સ ના નિયમના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતાં.
હળવદ સહિત સમગ્ર ગુજરાતમાં આજથી  લોકડાઉન ના ચોથ ચરણમાં  નિયમમાં  મોટી છુટછાટ આપવામાં આવી છે,ત્યારે ઘણા દિવસોથી બંધ પડેલી પાન-માવાની દુકાઓનો ફરી એકવાર ધમધમી થઈ આજ રોજ વહેલી સવારે વહેલા ૭ વાગ્યાથી વેસની લોકોએ સિગારેટ-માવા વેચનાર એજન્સી ની બહાર લાંબી કતારો જેવા મળી હળવદ માં મેન બજારમાં ચોંકાવનારા દસ્યોજોવા મળ્યા લોકોએ બીડી-સિગારેટ લેવા આવેલા લોકોએ લાંબી લાઈનો જોવા મળી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા,જો આગામી દિવસો માં શહેરમાં કોરોના સંક્રમણ ના કેશ વધે તો જવાબદાર કોણ. ??
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here