બર્થડે : ટાઇગર શ્રોફે દિશા પટનીને વીડિયો શેર કરી બર્થડે વિશ કર્યો,

0
0

દિશા પટનીનો આજે 28મો જન્મદિવસ છે. દિશાને તેના કહેવાતા બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફે સોશિયલ મીડિયા પર વિશ કર્યું છે. દિશાને ટાઇગરની માતા અને બહેન સાથે પણ સારું કનેક્શન છે. ટાઈગરે દિશાનો એક વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું કે, 3 વોફલ્સ અને 3 પેનકેક્સ પછી, હેપ્પી બર્થડે રોકસ્ટાર.

https://www.instagram.com/p/CBW-x-nnwQ7/?utm_source=ig_embed

આયેશાએ દિશા માટે અલગથી ઇન્સ્ટા પોસ્ટ શેર કરી હતી. આયેશાએ દિશા સાથેની સેલ્ફી શેર કરી લખ્યું હતું કે, હેપ્પીએસ્ટ બર્થડે દિશુ. દિશાએ તેમનો આભાર માની લખ્યું હતું કે, થેન્ક યુ આન્ટી.

https://www.instagram.com/p/CBW0CsQFWVL/?utm_source=ig_embed

અનિલ કપૂરે ઇન્સ્ટા સ્ટોરી શેર કરીને મલંગ ફિલ્મની તેની કો-સ્ટાર દિશાને બર્થડે વિશ કર્યો હતો. તેણે લખ્યું કે, હેપ્પી બર્થડે દિશા, હંમેશાં હસતી રહે, તારો મલંગ દિવસ રહે તેવી શુભેચ્છા.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here