આજે ફરી કચ્છમાં ધરા ધ્રૂજી, 4.6 રિક્ટર સ્કેલનો ભૂંકપ આવતા લોકો ઘર બહાર દોડી ગયા

0
9

ભૂકંપ.  કચ્છના ભચાઉમાં આજે ફરી ધરા ધ્રુજી હતી. બપોરે 4.6 રિક્ટર સ્કેલનો ભૂંકપ આવતા ભુજમાં લોકો ઘર બહાર દોડી ગયા હતા. સતત બીજા દિવસે ભૂકંપને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભચાઉથી 15 કિમી દૂર નોર્થનોર્થઈસ્ટમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ રહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here