કેવી રહેશે આપની 12/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

0
15

મેષ (અ, લ, ઈ) : શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ આવકનાં સ્રોતમાં વધારો થઈ શકે છે. વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે. સમય સાનુકૂળ રહે.

વૃષભ (બ, વ, ઉ) : શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી બની રહે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. દિવસ આનંદમય રહે.

મિથુન (ક, છ, ઘ) : શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે.

કર્ક (ડ, હ) : શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.

સિંહ (મ, ટ) : શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. ચિંતા દૂર થઈ શકે.

કન્યા (પ, ઠ, ણ) : શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ શેર-સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી. અટકેલાં કાર્યો પૂર્ણ થાય. કાર્યક્ષેત્રે ભાગીદારીનાં કાર્યોમાં પ્રગતિ.

તુલા (ર, ત) : શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. સામાજિક જવાબદારી વધી શકે.

વૃશ્ચિક (ન, ય) : શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. કાર્યક્ષેત્રે મહત્ત્વનાં નિર્ણય લેવામાં આવે. જમીનનાં પ્રશ્નો ઉકેલાય.

ધન (ભ, ધ, ફ, ઢ) : શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ માંગલિક કાર્યોમાં ભાગ લેવાનું થઈ શકે છે. જમીનનાં પ્રશ્નો હલ થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે.

મકર (ખ, જ) : શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી.

કુંભ (ગ, સ, શ, ષ) : શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ વિદ્યાર્થી વર્ગ માટે સમય સાનુકૂળ. સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી. સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળે.

મીન (દ, ચ, ઝ, થ) : શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ કાર્યક્ષેત્રે વાણીસંયમ જાળવવો. નાણાભીડ દૂર થઈ શકે. નોકરિયાત વર્ગને પદોન્નતિની શક્યતા. દિવસ શુભ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here