કેવી રહેશે આપની 13/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

0
16

મેષ (અ, લ, ઈ) : શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.

વૃષભ (બ, વ, ઉ) : શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. રોજગાર સંબંધી પ્રશ્નો હલ થઈ શકે છે. નાણાભીડ દૂર થઈ શકે.

મિથુન (ક, છ, ઘ) : શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ આરોગ્યની ખાસ કાળજી રાખવી. વાહન ચલાવતાં કાળજી રાખવી હિતાવહ બની રહે. અટકેલાં કાર્યો પૂર્ણ થાય.

કર્ક (ડ, હ) : શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળી શકે. નાણાભીડ દૂર થઈ શકે છે. સામાજિક યશ, પ્રતિષ્ઠા વધી શકે છે.

સિંહ (મ, ટ) : શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી બની રહે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. નવી તક મળી રહે.

કન્યા (પ, ઠ, ણ) : શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે. રોજગાર સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. માનસિક ચિંતા દૂર થઈ શકે.

તુલા (ર, ત) : શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. લગ્નજીવન સુખમય.

વૃશ્ચિક (ન, ય) : શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ ભાગ્યોદયની તક મળી શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે.

ધન (ભ, ધ, ફ, ઢ) : શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. માનસિક ચિંતા દૂર થઈ શકે છે.

મકર (ખ, જ) : શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ માંગલિક કાર્યો સંબંધિત નિર્ણય લેવામાં આવી શકે છે. જમીન સંબંધી પ્રશ્નો ઉકેલાય. વેપારમાં પ્રગતિ થઈ શકે.

કુંભ (ગ, સ, શ, ષ) : શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે. ચિંતા દૂર થાય.

મીન (દ, ચ, ઝ, થ) : શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ ઈષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે. જમીન સંબંધી પ્રશ્નો હલ થઈ શકે. નોકરીમાં પદોન્નતિ શક્ય.c

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here