કોરોના : અમદાવાદ : આજે શહેરમાં કોરોના પોઝિટિવના 13 નવા કેસ નોંધાતા કુલ આંકડો 295એ પહોંચ્યો

0
5

અમદાવાદ. રાજ્યમાં કોરોનાનો કહેર સતત વર્ષી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 13 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 295 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 13 લોકોના મોત નિપજ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here