Saturday, April 20, 2024
Homeઆજનું પંચાંગ : 23 જુલાઈ મંગળવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં...
Array

આજનું પંચાંગ : 23 જુલાઈ મંગળવારનું મુહૂર્ત, દિવસભરના શુભ – અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

- Advertisement -

તિથિ: અષાઢ વદ – 6
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપ: ઓમ રક્તાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિનાં ચોઘડિયાં: કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
શુભ ચોઘડિયાં: ચલ- 09:27થી 11:06, લાભ- 11:06થી 12:46, અમૃત- 12:46થી 14:26, શુભ- 16:05થી 17:45, લાભ- 20:45થી 22:05
યોગ: અતિગંડ
કરણ: વિષ્ટિ
રાહુકાળ: 15:00થી 16:30
દિશાશૂળ: ઉત્તર
આજનો વિશેષ યોગઃ પંચક, વિષ્ટિ 16:17થી 29:15, સાયન સૂર્ય સિંહ રાશિમાં 08:22થી, શુક્ર કર્ક રાશિ પ્રવેશ 12:49, ભારતીય શ્રાવણ માસારંભ, રવિયોગ પ્રા. 13:14
આજનો પ્રયોગ: મંગળવારના અધિપતિ દેવ શ્રી હનુમાનજી છે. આજના દિવસે તેમના મંદિરે કે કોઈ યાચકને મસૂરની દાળ અર્પણ કરવી શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: ષષ્ઠી તિથિના સ્વામી શ્રી કાર્તિકેયજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી કાર્તિકેયજીની પૂજા કરવાથી વ્યક્તિ મેધાવી તેમજ કીર્તિમાન બને છે.

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન ઉત્તમ જણાય. તેઓને મુખ્યત્વે પાચનશક્તિના રોગ, ચિંતા, શોક, કફના રોગમાં વધારો જણાય.
વિદ્યાર્થી: વૈચારિક શક્તિ ઉત્તમ જોવા મળે. પ્રકાશન, પત્રકારિતા, કાયદો, બેન્કિંગ જેવા વિષયમાં વિશેષ રુચિ ધરાવે.
સ્ત્રી વર્ગઃ શાંતિપ્રિય અને લાગણીશીલ સ્વભાવ રહે. વર્ષ દરમિયાન નવું કરવાના સાહસના લીધે માન-સન્માન મેળવે.
કૌટુંબિક: લોકોની સહાય અને કૌટુંબિક પ્રશ્નોને મહત્ત્વ આપે. કુટુંબના આર્થિક પ્રશ્નોના મહત્ત્વની ભૂમિકામાં જોવા મળે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular