Wednesday, September 22, 2021
Homeઆજનું રાશિફળ
Array

આજનું રાશિફળ

મેષઃ

પોઝિટિવઃ– જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે.

નેગેટિવઃતમારા મહત્ત્વપૂર્ણ કામ દિવસના પહેલાં પક્ષમાં જ પૂર્ણ કરવાની કોશિશ કરો. બપોર પછી પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ રહી શકે છે. બનતા કાર્યોમાં થોડા વિઘ્નો આવે તેવી આશંકા છે.

વ્યવસાયઃવ્યવસાયિક સ્થળે તમારું માન-સન્માન અને વર્ચસ્વ રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃઘરમાં મહેમાનો આવવાથી વાતાવરણ સુખમય રહેશે. પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થાને દૂર કરવા માટે તમે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ પણ બનાવશો અને તેનાં સફળ પણ રહેશો.

નેગેટિવઃબાળકોને લઇને કોઇપણ પ્રકારની ચિંતા રહી શકે છે. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહથી સમસ્યાઓનું સમાધાન મળી શકશે. ખર્ચ કરતી સમયે બજેટને નજરઅંદાજ ન કરો.

વ્યવસાયઃ– પારિવારિક વ્યસ્તતાના કારણે વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ– ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– ઈજા થવાની સંભાવના બની રહી છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– આજે તમે જે કામને નક્કી કરશો, તેને પૂર્ણ કરીને જ રહેશો. એટલે તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પેહલાં પ્રાથમિકતા આપો. ધર્મ-કર્મ તથા સમાજ સેવાને લગતા કાર્યોમાં રસ વધશે. આજે કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે સામાજિક કાર્યો સાથે-સાથે પારિવારિક મુદ્દા ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. ખરાબ નિયતના લોકો તથા ખરાબ આદતોથી દૂર રહો. કોઇ નજીકના મિત્ર કે સંબંધી તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃકાર્યસ્થળમાં થોડા પરિવર્તનને લગતા કાર્યો થશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃતમાર દિનચર્યા અને ખાનપાન ઉપર ધ્યાન આપો.

——————————–

કર્કઃ

પોઝિટિવઃતમારી સમજદારી દ્વારા લેવામા આવેલ નિર્ણય તમારી આર્થિક સ્થિતિને વધારે સારી કરી શકે છે. નજીકના મિત્ર કે સંબંધીઓના ઘરે મહેમાન બનીને જવાનો અવસર મળશે. આ મુલાકાત તમને રોજિંદાના તણાવભર્યા વાતાવરણથી રાહત આપશે.

નેગેટિવઃકોઇ અપરિચિત વ્યક્તિ સાથે રૂપિયાની લેવડ-દેવડ કરતી સમયે સાવધાન રહો, કોઇ પ્રકારનું નુકસાન થવાની સ્થિતિ રહેશે. મનોરંજન સાથે-સાથે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પણ ધ્યાન આપવું જરૂરી રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાય કે નોકરીને લગતો કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય જાતે જ લો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર જેવી સમસ્યા હોવાથી ખાસ ધ્યાન આપવું.

——————————–

સિંહઃ

પોઝિટિવઃથોડા મહત્ત્વપૂર્ણ કામ બની જવાથી રાહત અનુભવ થશે. તમારો આત્મવિશ્વાસ અને આત્મબળ પણ વધશે. આ સમયે રાજનૈતિક સંબંધોને વધાર મજબૂત કરો. તેનાથી કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા મળવાના યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ– આ વાતનું ધ્યાન રાખો કે કોઇ રાજનૈતિક સંબંધમાં તમારી છાપ ખરાબ ન થાય. પાડોસીઓ સાથે કોઇ પ્રકારનો ઝઘડો કે વિવાદ થવાની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃવ્યવસાયમાં કોઇ અનુભવી વ્યક્તિનો સહયોગ અને સલાહથી અનેક અટવાયેલી ગતિવિધિઓ ફરીથી શરૂ થશે.

લવઃ– પતિ-પત્નીના ઉત્તમ સંબંધ જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે ચર્ચા-વિચારણાં કરવાથી માથાનો દુખાવો રહેશે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– આજે તમારી કોઇ વિશેષ યોગ્યતા અને આવડત લોકો સામે આવશે. તમારી સફળતાનો ભરપૂર ઉપયોગ કરો. થોડો સમય બાળકો તથા ઘરની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં પસાર થશે.

નેગેટિવઃતમારા સ્પર્ધીઓ તથા વિરોધીઓની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો. કોઇ તમારી ભાવનાઓનો ખોટો ફાયદો પણ ઉઠાવી શેક છે. આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ વધી શકે છે. તમે તમારી સમજદારી દ્વારા સમસ્યાનું સમાધાન કરવામાં સક્ષમ પણ રહેશો.

વ્યવસાયઃવ્યવસાયમાં તમારી કાર્ય પ્રણાલીમાં જે પરિવર્તન આવ્યું છે, તેમાં ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે.

લવઃઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃઆજનો દિવસ મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવા માટે ખૂબ જ સર્વોત્તમ રહેશે. આ સમય ગ્રહ ગોચર તમારા માટે થોડી સફળતા પ્રદાન કરી રહ્યું છે. ઉન્નતિના યોગ્ય અવસર મળી શકશે. બાળકો દ્વારા કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખયમ વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– ક્યારેક આત્મવિશ્વાસમાં ખામી અને આળસના કારણે બનતા કાર્યોમાં વિઘ્ન ઊભું થઇ શકે છે. તમારીખામીઓને દૂર કરવાની કોશિશ કરો. કોઇપણ કામને ટાળવાની કોશિશ ન કરો.

વ્યવસાયઃકાર્યક્ષેત્રમાં વ્યવસાયિક ગતિવિધિઓ થોડી ધીમી રહેશે.

લવઃ– પારિવારિક સભ્યો સાથે તેમની જરૂરિયાતને લગતી વસ્તુઓની શોપિંગ કરવું તથા તેમની સાથે સમય પસાર કરવો સંબંધને વધારે સુખમય બનાવશે.

સ્વાસ્થ્યઃગળા અને છાતિમાં કફ અને કોલ્ડના કારણે પરેશાની રહેશે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– સમય સાથે કરેલાં કાર્યોના યોગ્ય પરિણામ પણ તમને પ્રાપ્ત થશે. એટલે તમારી ઊર્જાને યોગ્ય દિશામાં લગાવો. તમને સફળતા ચોક્કસ મળશે. તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા યોજનાબદ્ધ રીતે બધા કાર્યો પૂર્ણ થશે.

નેગેટિવઃતમારા અહંકાર ઉપર નિયંત્રણ રાખો. તેના કારણે થોડા સંબંધ ખરાબ થઇ શકે છે. વધારે ચર્ચા વિચારણા કરવાથી કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા હાથમાંથી સરકી શકે છે. એટલે તમારા નિર્ણયો ઉપર તરત કામ શરૂ કરો

વ્યવસાયઃછેલ્લાં થોડા સમયથી વ્યવસાયિક સ્થળમાં કરેલાં ફેરફારથીસમયે સારું પરિણામ મળશે.

લવઃ– જીવનસાથી સાથે કોઇ વાતને લઇને હળવો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃમાંસપેશીઓમાં દુખાવાની સમસ્યા રહેશે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ ગોચર તમારા માટે ઉત્તમ પરિસ્થિતિ બનાવી રહ્યું છે. સમાજ અને પરિવારમાં તમારું માન-સન્માન વધશે. ભાઇઓ સાથે ચાલી રહેલો કોઇ વિવાદ પણ પૂર્ણ થશે તથા સંબંધ ફરી મધુર થઇ જશે.

નેગેટિવઃ– વધારે ભાવુકતા પણ નુકસાનદાયી સાબિત થઇ શકે છે. આ સમયે કોઇપણ નિર્ણય પ્રેક્ટિકલ થઇને લો. હ્રદયની જગ્યાએ દિમાગથી નિર્ણય લેવો યોગ્ય રહેશે. જો ઘરમાં નિર્માણને લગતુ કોઇ કામ ચાલી રહ્યું છે તો તેમાં વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃમીડિયાને લગતા વ્યવસાયમાં કોઇ નવી સફળતા પ્રાપ્ત થશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે તણાવના કારણે અપચા અને ગેસની સમસ્યા રહેશે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજે તમે તમારી દિનચર્યા તથા વ્યવહારમાં થોડું પરિવર્તન લાવશો. બધા કાર્યોને વ્યવસ્થિત રીતે કરવાથી તથા સમન્વય જાળવી રાખવામાં સફળ પણ રહેશો. રોકાણને લગતા મામલે વધારે ધ્યાન કેન્દ્રિત રાખો.

નેગેટિવઃપરિવારના સભ્યોને તેમની પોતાની રીતે કામ કરવા દો તથા તેમનો સહયોગ કરો. આવું કરવાથી તેમનું આત્મબળ વધશે. ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

વ્યવસાયઃકોઇપણ ડીલ કે લેવડ-દેવડને લગતા કાર્યોમાં વધારે સાવધાની રાખો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

સ્વાસ્થ્યઃ– વાસી ભોજન ટાળવું.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– જો ઘરમાં રિનોવેશનને લગતી થોડી યોજના બની રહી છે તો તેને શરૂ કરવાનો યોગ્ય સમય છે. આ સમયે ફાયાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પણ પોઝિટિવ પરિણામ મળશે. મિત્રો અને પરિવારના લોકો સાથે થોડા મનોરંજનને લગતા પ્રોગ્રામ બનશે.

નેગેટિવઃતમારી ભાવુકતા અને ઉદારતા ઉપર સંયમ રાખો. કોઇ તમારીનબળાઇનો ફાયદો ઉઠાવી શકે છે. કોઇ સાથે વધારે વાદ-વિવાદમાં પડશો નહીં.

વ્યવસાયઃકાર્યક્ષેત્રમાં તમારી યોજનાઓ તથા કાર્યપ્રણાલીને સીક્રેટ રાખો.

લવઃ– પ્રેમ સંબંધને પારિવારિક સ્વીકૃતિ મળી શકે છે.

સ્વાસ્થ્યઃસાંધા તથા ઘૂંટણના દુખાવાની ફરિયાદ રહેશે.

——————————–

મીનઃ

પોઝિટિવઃબાળકોની કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી તણાવથી રાહત મળશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા ભાગ્યમાં વધારો કરશે. તમારી કાર્યકુશળતા પણ વધશે. ઘરમાં કોઇ માંગલિક આયોજનને લગતા કાર્યો સંપન્ન થઇ શકે છે.

નેગેટિવઃતમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો તથા તમારી ઊર્જાનો પોઝિટિવ ઉપયોગ કરો. ગુસ્સા અને ઉતાવળ કરવાથી તમારા બનતા કાર્યો ખરાબ થઇ શકે છે. આ સમયે આર્થિક મામલે પણ વધારેમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે.

વ્યવસાયઃ– તમે તમારા કાર્યક્ષેત્રમાં જે નવી નીતિઓ અને યોજનાઓ બનાવી છે, તેના ઉપર સંપૂર્ણ મહેનત કરો.

લવઃપરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે તણાવ અને નકારાત્મક વિચારોના કારણે મનોબળમાં ખામી રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments