Tuesday, September 21, 2021
Homeટોક્યો ઓલિમ્પિક : 7 ગોલ્ડ સાથે કુલ 14 મેડલ જીતીને અમેરિકા ટોપ...
Array

ટોક્યો ઓલિમ્પિક : 7 ગોલ્ડ સાથે કુલ 14 મેડલ જીતીને અમેરિકા ટોપ પર, ચીન બીજા

કોઇપણ ઓલિમ્પિક ગેમ્સ હોય ફેન્સની સૌથી વધુ નજર તો મેડલ ટેબલ પર જ હોય છે. વિશ્વની કોઇપણ વ્યક્તિ એજ જાણવા ઇચ્છે છે કે તેના દેશે કેટલા મેડલ જીત્યા અને નંબર-1 પર અત્યારે કોણ છે. વળી, ઓલિમ્પિકમાં અમેરિકા અને ચીન વચ્ચેનો રસાકસી ભર્યો જંગ પણ જગ જાહેર છે. ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમનીની વાત કરીએ તો એ દિવસે એકપણ મેડલ ઈવેન્ટ નહીં રમાય, આ તમામ મેડલ ગેમ 24 જુલાઈથી શરૂ થઈ છે.

ટોક્યો ઓલિમ્પિક મેડલ ટેબલ

દેશ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ કુલ
United States 7 3 4 14
China 6 3 6 15
Japan 6 1 1 8
Great Britain 3 2 1 6
Australia 2 1 3 6
Korea 2 0 3 5
ROC 1 4 3 8
Italy 1 3 4 8
Canada 1 2 0 3
France 1 1 1 3
Hungary 1 1 0 2
Tunisia 1 1 0 2
Slovenia 1 0 1 2
Austria 1 0 0 1
Ecuador 1 0 0 1
Iran 1 0 0 1
Kosovo 1 0 0 1
Norway 1 0 0 1
Thailand 1 0 0 1
Uzbekistan 1 0 0 1
Netherlands 0 3 0 3
Brazil 0 2 1 3
Germany 0 0 3 3
Chinese Taipei 0 1 1 2
Indonesia 0 1 1 2
Serbia 0 1 1 2
Spain 0 1 1 2
Switzerland 0 1 1 2
Kazakhstan 0 0 2 2
Turkey 0 0 2 2
Ukraine 0 0 2 2
Belgium 0 1 0 1
Bulgaria 0 1 0 1
Colombia 0 1 0 1
Czech Republic 0 1 0 1
Denmark 0 1 0 1
Georgia 0 1 0 1
India 0 1 0 1
Romania 0 1 0 1
Estonia 0 0 1 1
Israel 0 0 1 1
Kuwait 0 0 1 1
Mexico 0 0 1 1
Mongolia 0 0 1 1
New Zealand 0 0 1 1
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments