અમદાવાદ : આવતીકાલે ધોરણ 10નું પરિણામ, સવારના 8 વાગ્યાથી બોર્ડની વેબસાઈટ પરથી જાણી શકાશે

0
14

અમદાવાદ. આવતીકાલે માર્ચ 2020ની SCC પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારના 8 વાગ્યાથી ઓનલાઈન જાણી શકાશે. જો કે માર્કશીટ વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,  5 માર્ચથી શરૂ થઈને 21 માર્ચ સુધી ચાલેલી ધોરણ 10ની પરીક્ષા 10.83 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here