આવતીકાલે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ, બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જોઈ શકાશે

0
0

અમદાવાદ. તાજેતરમાં ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here