Saturday, September 18, 2021
Homeકુલ પોઝિટિવ 71,838, સત્તાવાર મૃત્યુઆંક 623, કુલ 71,179 દર્દી રિકવર
Array

કુલ પોઝિટિવ 71,838, સત્તાવાર મૃત્યુઆંક 623, કુલ 71,179 દર્દી રિકવર

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 71,838 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,172 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 36 એક્ટિવ કેસ પૈકી 7 દર્દી ઓક્સિજન ઉપર અને 3 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,736 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,838 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9658 પશ્ચિમ ઝોનમાં 11,899, ઉત્તર ઝોનમાં 11,754, દક્ષિણ ઝોનમાં 11,755, વડોદરા ગ્રામ્યમાં 26,736 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા

શહેરી વિસ્તારઃ અલકાપુરા, સોમા તળાવ, નિઝામપુરા, આજવા રોડ, છાણી, શિયાબાગ.

ગ્રામ્યઃ પાવલીપુર.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments